અરવલ્લી: LCB દારૂકાંડ મામલે ફરાર PI આર.કે.પરમારની ધરપકડ, છેલ્લા 6 મહિનાથી હતા ફરાર
Continues below advertisement
અરવલ્લી (arvalli) જિલ્લાના ચકચારી દારૂકાંડ (likar) મામલે ફરાર PIની ધરપકડ કરાઇ છે. છેલ્લા 6 મહિનાથી ફરાર PI આર.કે.પરમારની ધરપકડ કરીને મોડાસા કોર્ટમાં રજૂ કરાયા છે. LCB દારૂકાંડમાં છેલ્લા 6 મહિનાથી ફરાર હતા. LCB કચેરીમાંથી 10 પેટી દારૂ મળી આવતા તપાસ શરૂ કરાઇ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Aravalli Arrest Absconding LCB Liquor Case ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live PI RK Parmar