અરવલ્લીઃ મેઘરજમાં ખુલ્લામાં મળ્યો બાયોમેડિકલ વેસ્ટ, આ બેદરકારી નોતરી શકે છે રોગચાળાને

Continues below advertisement

અરવલ્લીના મેઘરજમાં ખુલ્લામાં બાયો મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. આ વેસ્ટના કારણે રોગચાળો ફેલાઈ શકે છે. આ ઘોર બેદરકારી જનતાને જોખમમાં મુકી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram