અરવલ્લી ભાજપના સભ્ય હસમુખ મડિયાનું નિધન
અરવલ્લી જિલ્લાના ભાજપના આગેવાન (Aravalli BJP member) હસમુખ મડિયાનું (Hasmukh Madiya) કોરોનના કારણે નિધન થયું છે. નાંદોજ બેઠકના સભ્ય હસમુખ મડિયા પૂર્વ ઉદ્યોગ આસિસ્ટન્ટ કમિશ્નર પણ હતા.