અરવલ્લીઃ વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, ખેડૂતોમાં જોવા મળી ખુશી

Continues below advertisement

અરવલ્લી(Aravalli)માં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. માલપુર(Malpur) અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતોના પાકને ફાયદો થશે. જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram