અરવલ્લીઃ મેશ્વો ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી, કેટલા હેક્ટર જમીનને થશે ફાયદો?
અરવલ્લી જિલ્લામાં મેશ્વો કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી કાંઠા વિસ્તારની બે હજાર હેક્ટર જમીનને ફાયદો થશે.