અરવલ્લીઃ બાયડ પંથકના ખેડૂતોએ UGVCLની કચેરીએ પહોંચી શું કરી રજુઆત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 04:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના બાયડ પંથકમાં ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ કરી છે. ગાબટ, સરસોલી, પથીપુરા ગામના ખેડૂતોએ યુજીવીસીએલની કચેરીએ રજુઆત કરી છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ રજુઆત કરવા માટે ઉમટ્યા છે.