Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita

Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita 

અરવલ્લી જિલ્લામાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે.. બાયડના માધવપુરા કંપા પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે.. ટ્રક ચાલક રિક્ષાને ટક્કર મારીને ફરાર થઈ ગયા હતો.. આ અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.. રાતે ચાલતા ભારે વાહનો ફરી એકવાર જીવલેણ સાબિત થયા છે.. આ ઘટનામાં એકનું મત થયું છે..  આ ટ્રકચાલક રિક્ષાને ટક્કર મારી ફરાર થઈ ગ્યો હતો...                                                                                     

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola