Arvalli News | અરવલ્લીમાં સફાઇકર્મી મહિલા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
15 Jan 2024 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvalli News | મોડાસાની નક્ષ સોસાયટીમાં સફાઈ મામલે મહિલા સફાઈકર્મી પર હુમલો. સોસાયટીના રહીશે પહેલા અહીં સફાઈ કરવાનું કહી લાકડી વડે કર્યો હુમલો. ઇજાગ્રસ્ત મહિલા સફાઈ કર્મીને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લવાઈ. નગરપાલિકાના સફાઈકમદાર, પાલિકાના પદાધિકારી,કર્મચારી હોસ્પિટલ પહોંચ્યા. મોડાસા ટાઉન પોલીસ પણ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાની કામદારો ની ચીમકી.