ફટાફટઃ વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન શરૂ થતા જ વિપક્ષે કર્યો હોબાળો
abp asmita
Updated at:
02 Mar 2022 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન શરૂ થતા જ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. વિપક્ષે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે બેનર લઈને હોબાળો કર્યો હતો. નાણામંત્રી આવતીકાલે બજેટ રજુ કરશે.