અસ્મિતા વિશેષઃ આ તમાશો નહીં ચાલે
અસ્મિતા વિશેષમાં વાત નિયમોના ધજાગરા ઉડાવી..બેફામ બનીને મોજ મસ્તી કરતા પોલીસકર્મીઓની...જેમને નાતો કરફ્યૂ નડે છે કે નાતો નિયમો...જાણે તેમને ખુલ્લો પરવાનો મળ્યો હોય તેમ તે બિંદાસ બનીને તાયફા અને તમાશા કરે છે..વાત સુરતની છે જ્યાની પોલીસ એવી બિંદાસ બની છે કે પાર્ટીઓ કરીને મોજ મસ્તી કરે છે..અને તેમમાંથી જ શિખ મેળવીને શહેરના કુખ્યાત લોકો પણ બેફામ બન્યા છે