અસ્મિતા વિશેષઃસમાધિના નામે ખેલ?
મહેસાણાના છઠીયારડામાં કબીર ધામના મહંતે જીવતા જીવ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. આ મહંત 4 તારીખે સમાધિ લેવાના છે. તેઓ કદરતના સાનિધ્યમાં પહોંચવાનો દાવો કરી રહ્યાં છે.