અસ્મિતા વિશેષઃ પ્રકૃતિનું વરદાન ડાંગ

ડાંગને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ડાંગમાં સ્વર્ગ સમી સુંદરતા છે. અહીંયા કૃદરતનો અપાર ખજાનો છે. અહીંયા વાદળો જમીન પર ઉતરીને આપનું સ્વાગત કરે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola