અસ્મિતા વિશેષ: નાયક
રાજ્યના મહેસુલ વિભાગમાં કઈ રીતે ભ્રષ્ટાચાર ફેલાયો છે. કઈ રીતે કામ થાય છે. કઈ રીતે આ ભ્રષ્ટાચાર ફેલાયો છે. કયાંથી આ ભ્રષ્ટાચાર ફેલાયો છે. મૂળમાં કયું કારણ જવાબદાર છે. મહેસૂલમંત્રી ખુદ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીએ પહોંચ્યા હતા. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારને રોકવા માટે સ્ટિંગ ઓપરેશન કરવા આહ્વાન કર્યું હતું.
Tags :
Gujarati News Gujarat Gujarat News Corruption ABP News State Office Revenue Rajendra Trivedi Operation Updates Revenue Minister ABP Live ABP News Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Stamp Duty Assessment