અસ્મિતા વિશેષઃ સોમનાથનો સુવર્ણ યુગ

Continues below advertisement

ભારતીય અસ્મિતાના સૌથી મોટા પ્રતિકોમાંથી એક સોમનાથ મંદિરની આસપાસની જગ્યા વિકસાવવામાં આવી રહી છે. અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અહીંયા 50 કરોડના ખર્ચે ત્રણ વિકાસ કામો તૈયાર કરાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram