અસ્મિતા વિશેષઃ સ્વયંભૂ લોકડાઉન

કોરોનાએ સમગ્ર રાજ્યની સ્થિતિ કફોડી કરી નાખી છે. સતત વધતા કેસ અને દર્દીઓના મોત પ્રશાસનની ચિંતા વધારી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યામાં લોકડાઉન નહી લાગે..જે રીતે કોરોનાએ ગતિ પકડી છે તેને હોવા છતા અને ગુજરાતના નાના શહેરો અને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યા છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola