અસ્મિતા વિશેષઃ ઠંડીમાં ખેડૂતોના ઉજાગરા

અસ્મિતા વિશેષમાં વાત એ ખેડૂતોની જે રાતના અંધારામાં મહેનત કરીને પોતાના પાકને જીવંત રાખે છે. સતત પરિશ્રમ કરીને પાકને લણે છે ગુજરાન ચલાવે છે. પણ શીયાળાની ઠંડીમાં ખેડૂત હેરાન છે. શું છે જગતના તાતની મુશ્કેલીનું સૌથી મોટું કારણકઈ એવી સમસ્યા છે જેણે ખેડૂતોની ઉંઘ કરી છે હરામકઈ એવી વાત છે જે ખેડૂતોને કરાવે છે ઉજાગરા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola