રાત્રે 3-3 વાગ્યે પણ લોકોના ફોન આવે છે કે, મારા સ્વજન માટે બેડની વ્યવસ્થા કરી આપો...
Continues below advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યા છે. 10થી વધુ એમ્બ્યુલમાં રહેલ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવા પ્રતીક્ષા કરી રહ્યા છે.
Continues below advertisement