જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, શું હતું કારણ જુઓ ગુજરાતી ન્યુઝ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ પર હુમલો થયો છે. જેનો વિડિઓ વાયરલ થયો છે. કોરોના દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ હંગામો શાંત પાડવા જતા મૃતકના પરિવારે સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.