સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લૂંટનો પ્રયાસ, વેપારી પાસેથી 6 લાખ રૂપિયા લૂંટવાનો પ્રયાસ

Continues below advertisement

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. વેપારીએ બેંકમાંથી કાઢેલા 6 લાખ રૂપિયા લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. કારમાં બેસવા જતાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. વેપારીએ લૂંટારુનો પ્રતિકાર કરતા તે ઘાયલ થયો હતો. વેપારીને હાલ સારવાર માટે ખસેડાયો છે. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram