કાપડ ઉદ્યોગમાં જીએસટીમાં વધારો કરવાને લઈને કપડા ઉદ્યોગના વેપારીઓમાં રોષ ટાળવાના પ્રયાસ શરૂ થયા છે. પ્રદેશ ભાજપે જીએસટીનો દર પાંચ ટકા યથાવત રખાય એ માટે કેન્દ્રને રજુઆત કરવાની વાત કરી છે.