Botad News : બોટાદના હડદડ ઘર્ષણ કેસમાં આપના નેતાઓના જામીન થયા મંજૂર, જુઓ અહેવાલ

Botad News : બોટાદના હડદડ ઘર્ષણ કેસમાં આપના નેતાઓના જામીન થયા મંજૂર, જુઓ અહેવાલ 

બોટાદના હડદડ ઘર્ષણમાં આરોપી AAP નેતાઓને જામીન. બોટાદ કોર્ટે રાજુ કરપડા અને પ્રવિણ રામ સહિત સાતના જામીન મંજૂર. રાજુ કરપડા, પ્રવિણ રામ સહિતના આરોપી ચાર મહિનાથી હતા જેલમાં બંધ. હડદડ ઘર્ષણ કેસમાં 88 લોકો વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ. 88 પૈકીના અગાઉ 81 આરોપીના જામીન થયા હતા મંજૂર. બાકી સાત આરોપીને બોટાદ કોર્ટે આપ્યા જામીન .

નોંધનીય છે કે, હડદડ ઘર્ષણ કેસમાં આપ નેતાઓને કોર્ટ દ્વાર જામીન આપવામાં આવી છે. અગાઉ બોટાદ કોર્ટે 88માથી 81 આરોપીઓને જામીન આપ્યા હતા. બાકીના 7 આરોપીઓને પણ બોટાદ કોર્ટે જામીન આપ્યા છે. જેમાં રાજુ કરપડા, પ્રવિણ રામનો સમાવેશ થાય છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola