Banaskantha: ડીસા હાઈવે પર આવેલી એક હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ વીડિયો
બનાસકાંઠાના પાલનપુરના ડીસા હાઈવે પર આવેલી એક હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. અહીંયા પાણીની બોટલ માટે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મહિલાઓ સહિત અન્ય લોકોએ હોટલમાં તોડફોડ કરી હતી.
Tags :
Gujarati News Gujarat News Women CCTV Banaskantha Hotel Deesa Highway Antisocial Elements ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Water Bottle