Banaskantha: અમદાવાદના એક યુવકનું અપહરણ કરી કરાઈ હત્યા,ચાર વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2021 01:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના થરાદ(Tharad)માં એક યુવકનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ છે.જેના આરોપમાં ચાર વ્યક્તિઓના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.અમદાવાદથી યશ પ્રજાપતિ(Yash Prajapati)નું અપહરણ કરીને દિયોદરના લુંદ્રાની કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી.