Banaskantha:છેડતી કરનાર રોમિયોને મહિલાએ ચપ્પલે-ચપ્પલે મેથીપાક ચખાડ્યો
Continues below advertisement
બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં મહિલાની છેડતી કરનાર રોમિયોની મહિલાએ જાહેરમાં ધોલાઈ કરી હતી. રણચંડી બનેલી મહિલાએ રોમિયોને ચંપલે ચંપલે મેથીપાક ચખાડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Continues below advertisement