Banaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Continues below advertisement
Banaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બનાસકાંઠાના દાંતામાં મોડી રાત્રે ઘાટી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું..આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.. વિરમપુરથી ઘરેડા જતી ઘાટીમાં કમાન્ડ જીપને અકસ્માત નડ્યો છે..જીપની બ્રેક ફેઈલ થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો.. ઈજાગ્રસ્તોને સારવાર માટે અંબાજી અને દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..
Continues below advertisement