બનાસકાંઠાઃ સરકારની પાંચ વર્ષની ઉજવણીનો કોંગ્રેસે કર્યો વિરોધ, રસ્તા પર ઉતરી કર્યા સૂત્રોચ્ચાર
બનાસકાંઠામાં દિયોદરમાં સરકારની ઉજવણીનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. કાર્યકરોએ રસ્તા પર ઉતરી પેટ્રોલ ડિઝલના મોંઘા દામ, ભાજપ સરકારને આપો આરામ જેવા સૂત્રોચ્ચા કરી વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.
Tags :
Gujarati News Bjp Congress Government Gujarat News Celebration Banaskantha Opposition Deodar ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live