Banaskantha: પાલનપુરમાં ભાજપની બાઈક રેલીમાં ઉડ્યા નિયમોના ધજાગરા
Continues below advertisement
બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપની બાઇક રેલી દરમિયાન કોવિડ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.
Continues below advertisement