Banaskantha Crime | ત્રણ દિવસથી ગુમ પરણિત મહિલા બંધ મકાનના પલંગ નીચેથી બેભાન મળી આવી

Continues below advertisement

Banaskantha Crime | છેલ્લા ત્રણ દિવસથી ગુમ પરણિતા પાલનપુરમાંથી મળી આવી છે. આ મહિલા બંધ મકાનના પલંગ નીચેથી આ મહિલા મળી આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram