ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠાનું જિલ્લા પ્રશાસન પણ એલર્ટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

ભારે વરસાદની (rain) આગાહી સાથે (banaskantha) બનાસકાંઠાનું જિલ્લા પ્રશાસન પણ એલર્ટ બન્યું. પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદારને હેડક્વાટર ન છોડવા સૂચના અપાઈ છે. પૂરતા સ્ટાફ સાથે હેડક્વાટર પર રહેવા સૂચના અપાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola