બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ જિલ્લા પોલીસ એક્શનમાં, વિવિધ સ્થળો પર દરોડા
Continues below advertisement
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્શનમાં જોવા મળી છે. વહેલી સવારથી પોલીસે અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. સવારથી અત્યાર સુધીમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Banaskantha Raids Ganiben Thakor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Janata Red District Police Action