Banaskantha | જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ થઈ જતા ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા, જુઓ વીડિયો

Continues below advertisement

Banaskantha | એક અઠવાડિયાથી જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. જેને લઈને ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram