બનાસકાંઠાઃ વિવિધ તાલુકાના ખેડૂતોએ સિંચાઈના પાણીને લઈને કર્યા ધરણા, શું છે માંગ?
abp asmita
Updated at:
01 Nov 2021 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સિંચાઈના પાણીને લઈને ધરણા કર્યા છે. જેમાં કાંકરેજ, લાખણી, ડીસા, સહિતના તાલુકાના ખેડૂતો સામેલ છે. ચાંગા પમ્પીંગ સ્ટેશન પર ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી આપવાની માંગ કરી છે.