Banaskantha: ધાનેરામાં ચાર શખ્સોએ હથિયાર સાથે પાર્લરમાં કરી તોડફોડ, જુઓ CCTV ફુટેજ
abp asmita
Updated at:
09 Jun 2022 05:00 PM (IST)
બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બાઈક પર આવેલા ચાર શખ્સોએ પાર્લરમાં તોડ ફોડ કરી છે.