બનાસકાંઠા: ધાનેરામાં વિકાસના કામોમાં ગેરરીતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરામાં વિકાસના કામોમાં ગેરરીતિ બદલ મનપાના 25 નગર સેવકોને ગાંધીનગરથી તેડું મોકલ્યું હતું. 7 ઓક્ટોબરે તમામને ગાંધીનગરમાં એડમિનિસ્ટ્રેશન સામે હાજર થવા ફરમાન કરાયું છે.
Continues below advertisement