Banaskantha Lok Sabha | Geniben Thakor | બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. આજે તેઓ પોતાના પિયરમાં પહોંચ્યા હતા. જ્યાં બહેનોએ ડિપોઝીટ ભરવા રૂપિયા આપ્યા હતા.