Banaskantha: ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, ઝડપાયો માદક પદાર્થનો જથ્થો
Banaskantha: ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, ઝડપાયો માદક પદાર્થનો જથ્થો
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રના નારકોટિક્સ વિભાગે દરોડા પાડ્યા છે.. ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા છે.. બાતમીના આધારે નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર દવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો..ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડી મેડિકલના ઇન્ચાર્જની પણ અટકાયત કરી હતી.. સમગ્ર મામલે નાર્કોટિક્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.. બાતમીના આધારે નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર દવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો..ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડી મેડિકલના ઇન્ચાર્જની પણ અટકાયત કરી હતી.. સમગ્ર મામલે નાર્કોટિક્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી..