Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ
Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી શરૂ થયેલો વિરોધ યથાવત. આજે વિરોધ નોંધાવવા ધાનેરા બંધનું એલાન. ધાનેરામાં આજે વિશાળ રેલી સાથે નોંધાવશે વિરોધ . ધાનેરાને વાવ - થરાદ જિલ્લામાં ભેળવવાનો વિરોધ . ધાનેરાના વેપારી, રાજકીય અગ્રણીઓ અને લોકોનો વિરોધ . ધાનેરાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માગણી . ધાનેરાને નવા જિલ્લામાં જતો અટકાવવા ધાનેરા બંધનું એલાન . વેપારીઓએ બંધ પાળી નવા જિલ્લામાં જવાનો કર્યો વિરોધ . જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી નોંધાવશે વિરોધ.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવીન જિલ્લાની રચના થતા વિરોધ આવ્યો સામે. કાંકરેજ, ધાનેરા અને હવે દિયોદરમાં પણ વિરોધના વંટોળ.. નવીન જિલ્લાની તાલુકા આઠ તાલુકા સાથે કરાઈ જાહેરાત થતા બીજા દિવસે વહેલી સવારે દિયોદરમાં વિરોધ . બનાસકાંઠા માંથી વિભાજન કરી દિયોદર તાલુકાના વાવ થરાદ નવીન જિલ્લા સાથે જોડતા દિયોદર તાલુકાના લોકોનો વિરોધ દિયોદરમાં લોકો, વેપારીઓએ કરાવી દુકાનો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો. વેપારીઓની માંગ છે કે ઓગડ જિલ્લો બનાવી દિયોદર ને વડું મથક બનાવવા માંગ કરી વિરોધ દર્શાવ્યો . મુખ્ય બજારની દુકાનો બંધ કરાવી વેપારીઓએ.