
Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માત
Continues below advertisement
Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માત
બનાસકાંઠાના ડીસાના ભાચલવા નજીક ટ્રિપલ અકસ્માત કેસમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.. ત્રણ ટેન્કરો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ ત્રણેયમાં આગ ફાટી નીકળી હતી.. બે ટેન્કરમાં તેલ અને એકમાં ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. એક ગુમ વ્યક્તિની બળેલી હાલતમાં ખોપડી મળી આવી હતી.. ડીસા તાલુકા પોલીસે એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.. ત્રણ ટેન્કરો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ ત્રણેયમાં આગ ફાટી નીકળી હતી.. બે ટેન્કરમાં તેલ અને એકમાં ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. એક ગુમ વ્યક્તિની બળેલી હાલતમાં ખોપડી મળી આવી હતી.. ડીસા તાલુકા પોલીસે એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે..
Continues below advertisement