બનાસકાંઠાના આ ગામના લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખાં, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને બોર્ડર પર આવેલું વાવનું ચોથાનેસડા ગામના લોકો ભરઉનાળે કોરોનાની કપરી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી ન મળતા વલખાં મારી રહ્યા છે. મહિલાઓ તેમજ નાના ભૂલકો વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી રેગ્યુલર પીવાનું પાણી ના મળતા લોકોમાં તંત્ર સામે રોષ છે. જોકે તંત્ર દ્વારા પાણીના ટેન્કર અપાય છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સરકારની કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
Continues below advertisement