બનાસકાંઠાઃ શાળામાં છેલ્લા છ વર્ષથી નથી મળી પ્રાથમિક સુવિધાઓ, વાલીઓએ કરી શાળાની તાળાબંધી

બનાસકાંઠાના કાંકરેજની એક શાળાને વાલીઓએ તાળા લગાવી દીધા છે. અહીંયા વડિયા પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથી કોઈ પ્રાથમિક સુવિધા અપાઈ નથી. વારંવાર રજુઆત છતા કોઈ કાર્યવાહી ન થતા વાલીઓ રોષે ભરાયા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola