Banaskantha: પાલનપુરમાં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પશુપાલકોએ કર્યો શાંતિપૂર્વક વિરોધ
બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)માં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પાંચ ગામના પશુપાલકોએ એકઠા થયા અને કરજોડા રેલવે ટ્રેક પર વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા પશુપાલકોએ એકઠા થઈ શાંતિપૂર્વક રીતે રજુઆત કરી હતી.
Tags :
Banaskantha Palanpur Problem Drainage Resolved ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV