Banaskantha Rain Effect | પાંથાવાડા પાસે હાઈવે પર ભરાયા પાણી, જુઓ કેવાં થયા હાલ?
Banaskantha Rain Effect | વરસાદના કારણે બનાસકાંઠામાં ઠેર ઠેર રોડ રસ્તા ઉપર જોવા મળ્યા પાણી. પાંથાવાડા નજીક પાલનપુર હાઈવે ઉપર જોવા મળ્યા પાણી. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. વહેલી સવારથી જ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુકાયા છે મુશ્કેલીમાં. પાંથાવાડા એપીએમસી નજીક હાઈવે ઉપર પાણી ભરાતા રાહદારી સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો મુકાયા ચિંતામાં.
Tags :
Gujarat Weather Today Weather Palanpur Highway Banaskantha Rain Effect Bansakantha Unseasonal Rain