Banaskantha Robbery Case | બનાસકાંઠામાં 21 લાખની લૂંટના કેસમાં 4 આરોપી ઝડપાયા
gujarati.abplive.com
Updated at:
02 Feb 2024 03:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha Robbery Case | છાપી હાઇવે પર હોટલ નજીક થયેલી લૂંટનો મામલો. 9 જાન્યુઆરીએ છાપી હોટલ નજીકથી આંગડિયા પેઢીના કર્મીની થઇ હતી રૂ.21 લાખની લૂંટ. અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મીની થઇ હતી લૂંટ. ટેક્નિકલ સર્વલેન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે છાપી પોલીસએ 4 આરોપી ઝડપ્યા. પોલીસએ 16 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ 2 આરોપીની શોધખોળ હાથ ધરી.