Banaskantha: શાળાના વાહનોમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ન ભરાય તે માટે RTOએ આપ્યા કડક નિર્દેશ
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)માં શાળાના વાહનો(school vehicles)માં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ન ભરાય તે માટે આરટીઓએ કડક નિર્દેશ આપ્યા છે. શટલ, પેસેન્જર વાહનોમાં પણ આ નિયમોનું પાલન નહીં કરાય તો કડક પગલા લેવામાં આવશે.ત્રીજી લહેરના પગલે બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે અર્થે આ નિર્ણય કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News RTO Banaskantha World News Issued ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Strict Instructions School Vehicles No Overcrowd