બનાસકાંઠાઃ મુખ્ય ડેમ થયા તળિયા ઝાટક, પીવાના પાણી સાથે સિંચાઈના પાણી માટે વલખા
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ડેમ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. હાલમાં જિલ્લામાં ઘઉ, બટાકા, રાયડા સહિતના પાકનું વાવેતર શરૂ કરાયું છે. ત્યારે ખેડૂતોને સિંચાઈની ખુબ જ જરૂર છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Farmers Banaskantha Water Drinking Water Irrigation Disturbed ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Bottom Main Dam