Banaskantha: ભાજપના આ સાંસદ માસ્ક વિના જોવા મળ્યા, સરકારના નિયમોના ઉડ્યા ધજાગરા

બનાસકાંઠાના માંગરોળ ગામે રાખવામાં આવેલા જાહેર કાર્યક્રમમાં ભાજપના સાંસદ પરબત પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમમાં પરબત પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતા. તે સિવાય કોગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઇની ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટંસના ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્યની સાથે ગ્રામજનો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola