બનાસકાંઠાઃ કુંડી ગામમાં આ રોગથી એક જ પરિવારના ત્રણ લોકોના થયા મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામમાં ડ્રોપસી રોગથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજે જિલ્લા આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત ગાંધીનગ મેડિકલ ટીમ ગામમાં પહોંચી છે.
Continues below advertisement