બનાસકાંઠાઃ વરસાદ ખેંચાતા વધી જગતના તાતની મુશ્કેલી, કેટલા વરસાદની છે ઘટ?
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યુ હતું. પરંતુ અષાઢ મહિનો આવ્યો હોવા છતા જિલ્લામાં માત્ર 25 ટકા જ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો લાખણી અને થરાદમાં વરસાદ નોંધાયો છે.
Tags :
Gujarati News Monsoon Gujarat News Rain Farmers Agriculture ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Bansakantha