Banaskantha Unseasonal Rain | બનાસકાંઠામાં માવઠું, ઘઉંના પાક પર ફરી વળ્યું પાણી

Continues below advertisement

Banaskantha Unseasonal Rain | જિલ્લાના દાંતા પંથકમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ઘઉંના પાકને વ્યાપક નુકશાન. ખેડૂતોએ તૈયાર કરેલા ઘઉં કાપણી કરી મુક્યા અને કમોસમી વરસાદ થતા ઘઉં પલળી ગયા. તૈયાર થયેલી જણસી પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram