બનાસકાંઠા:સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ, શોભાયાત્રામાં યુવકે હવામાં કર્યું ફાયરિંગ
Continues below advertisement
બનાસકાંઠાના સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ થયો છે. મંદિરમાં માતાજીનાં પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. શોભાયાત્રા દરમિયાન એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વિડીયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે.
Continues below advertisement
Tags :
Viral Banaskantha Video Suigam Gun Firing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV